Tabela Sahay 2026: પશુપાલકોને તબેલો બનાવવા મળશે ₹4 લાખની લોન

Tabela Sahay 2026

ગુજરાતના આદિજાતિ (ST) પશુપાલકો માટે સારા સમાચાર છે! પશુપાલન વ્યવસાયને વેગ આપવા અને પશુઓની માવજત માટે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા Tabela Sahay 2026 અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકોને ખૂબ જ ઓછા વ્યાજે આર્થિક સહાય આપવામાં આવે છે. 📌 યોજનાની મુખ્ય વિશેષતાઓ જો તમે આદિજાતિ વર્ગના પશુપાલક છો, તો આ યોજના તમારા … Read more