Freeship Card Scheme: SC-ST વિદ્યાર્થીઓને મળશે મફત કોલેજ શિક્ષણ

Freeship Card Scheme

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વકાંક્ષી યોજના અમલમાં છે, જેનું નામ છે Freeship Card Scheme. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે. Freeship Card Scheme શું છે? ઘણીવાર તેજસ્વી વિદ્યાર્થીઓ ફીના અભાવે ઉચ્ચ અભ્યાસ છોડી દેતા હોય છે. Freeship … Read more