8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો – Government Salary Hike
Government Salary Hike: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ (8th Pay Commission)ને લઈને મહત્વના અપડેટ્સ સામે આવ્યા છે. આ નવા સુધારા હેઠળ, લેવલ 1 થી 18 સુધીના તમામ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો જોવા મળી શકે છે. સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો અને મોંઘવારી સામે રક્ષણ આપવાનો … Read more